The Last Year (કોલેજ ના દિવસો)

  • 9.5k
  • 1
  • 3k

આમ તો કહેવાય ને તો આપણા જીવનના સૌ પ્રથમ શિક્ષક આપણા માટે માતા પિતા જ હોય છે . માતા પિતા વિશે જેટલું લખીએ એટલું ઓછું જ પડે.....2023 ના અમારી કોલેજમાં છેલ્લું વર્ષ શરૂ થયું. જે હાલમાં ચાલે છે થોડા દિવસોમાં જ અમારી કોલેજની જર્ની પૂરી થશે. આમતો કોલેજ નો ટાઈમ એ ત્રણ વર્ષે જ હોય છે પણ ખબર ના પડે એમ ત્રણ વર્ષ પૂર્ણ થઈ જાય છે. ફુલ મોજ સાથે ભણવું રમત કરતા કરતા એ મજા કોલેજના દિવસોમાં જ જોવા મળે મળે. એમાંય બી. કોમ રાખીએ એટલે એકાઉન્ટના સંશોધન કર્તા હોય ને એવું લાગે રોજ અલગ અલગ દાખલા શીખવા .કુલ