મિત્રતા... - 2

  • 3.6k
  • 1.5k

જય માતાજી...જય શ્રી કૃષ્ણ વ્હાલા મિત્રો આપ બધા ના સાથ સહકાર થી ઘણું બધું શીખવા જાણવા અને લખવા મળે છે અને પ્રસંગો પણ ઘણા અવાર નવાર અને અવનવા બને છે તો આપ બધા સાથ સહકાર આપજો અને વાંચજો જેથી મને હજી પણ મારા જીવન મા બનેલી સત્ય ઘટના અને પ્રસંગો આ સરસ મજા ના પ્લેટફો્મ મળ્યું તો લખવા નું થાય...ખૂબ ખૂબ આભાર બધા વ્હાલા મિત્રો નું... મિત્ર હેડા કીજીએ જે ઢાલ સરીખો હોઈ...દુઃખ મા આગળ હોઈ અને સુખ માં પાછડ હોઈ.... વ્હાલા મિત્રો મિત્ર તા વિશે તો શું લખવું શું બોલવું શું કેહવુ બહુ ગજા બહાર નું કામ છે એના