તૃપ્તિ દેસાઈ

  • 3.9k
  • 1.5k

" બચાવો.. બચાવો..." ફ્લેટ ની ભીતર કોઈ યુવતીની ત્રાડ સુણી મારા ચિત્ત પ્રદેશ માં ખળભળાટ ફેલાઈ ગયો. હલચલ મચી ગઈ. અવાજ કાંઈ પરિચિત લાગ્યો. ડોરબેલ સુધી લંબાયેલો હાથ વીજળી નો કરંટ લાગ્યો હોય તેમ પાછો ખેંચાઈ ગયો ક્ષણેકવાર માં કાંઈ કેટલાય વિચારો હિરણ્ય ગતિએ મારા દિમાગમાંથી પસાર થઈ ગયા. કોઈ યુવતી ને માથે જોખમની તલવાર ઝૂલી રહી હતી. ભય સૂચક સાઈરન સમી ચીખ સુણી મને શું થઈ રહ્યું હતું? તેનો અંદાજ આવી ગયો. કોઈ પણ રીતે અંદર જવું અનિવાર્ય હતું. ગુસ્સામા આવી જઈને મેં જોરથી બારણાને જોરથી હડસેલો માર્યો. મારા આશ્ચર્ય વચ્ચે બારણું ખુલી ગયું. ડીમ લાઈટની રોશનીમાં અંદરનું દ્રશ્ય