બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 4

  • 2.7k
  • 1.7k

ગાડી ચાલુ કરીને વિરમસિંહ ગામ તરફ આગળ વધ્યાં. ત્યાંજ કાલિંદી ની આંખો સમક્ષ એક ખુબજ ઘટાદાર વૃક્ષ દેખાણું. ગાડી તે વૃક્ષની નજીક આવીને અચાનક બંદ થઈ ગઈ. જાણે તે વૃક્ષેજ ગાડીને રોકી દઈ કાલિંદીને કઈક કહેવા માંગતુ હોય. અંધારું છવાઈ ગયું હતું તો પણ કાલિંદી એ વૃક્ષ ને જોઈ શકતી હતી.તેને કઈક યાદ આવ્યું. “આ વૃક્ષ તો મે ક્યાંક જોયેલું હોય એવું લાગે છે.” કાલિંદી એ પોતાના મગજ ઉપર ભાર દેતા કહ્યું. કાલિંદી એ પોતાની સાથે લાવેલી નાની પેટી યાદ આવી, પણ તે પાછળ ની ડીક્કી માં સામાન સાથે પેક હતી એટલે તેને શોધવી મુશ્કેલ હતી. કાલિંદીને અચાનક કઈક યાદ