*"બ્રેડ"*એક વખત એક બેકરીની ટ્રકમાંથી બ્રેડ પડી ગયો અને તે જમીન પર અથડાતાં તેના ટુકડા થઇ ગયા. *ત્રણ કાગડાઓની નજર એક નાના ટુકડા પર પડી અને તેને પકડવા માટે લડવા લાગ્યા.**આખરે, એક કાગડાની ચાંચમાં નાનો ટુકડો આવી ગયો અને અન્ય બે કાગડાઓ તેનો પીછો કરવામાં તેની પાછળ ઉડવા માંડયા. જ્યાં સુધી તે કાગડા સંપૂર્ણપણે એ ટુકડો ખાઈ ન ગયો, ત્યાં સુધી તેની પાછળ તેને હેરાન કરતા હતા...*_*આ ત્રણે કાગડાઓએ માત્ર એક જ બ્રેડનો ટુકડો જોયો. જયારે જમીન પર હજુ પણ આખી બ્રેડ ના ઘણા બધા ટુકડા પડ્યા હતા.*_*મિત્રો, કેટલીકવાર આપણે હંમેશા તે બ્રેડના ટુકડા જોવામાં વ્યસ્ત હોઈએ છીએ જે બીજા