બલિદાન પ્રેમ નુ.. - 5

  • 2.9k
  • 1.9k

સોનિયા ને કોલેજ માં આવે આજે ૧૦ દિવસ જેવુ થઇ ગયુ હતુ. સોનિયા મલય અને રાજ એક સાથે જ સ્કૂલ માં હતા અને ત્યાર બાદ કોલેજ માં પણ સાથે જ જોડાયા.. સોનિયા એના માતા પિતા ની એક ની એક દીકરી હતી એટલે પહેલે થી જ લાડ માં રહેલી. હા બોલવા માં જબરી પણ મન ની સાફ હતી. રાજ ને નાનપણ થી જ સોનિયા માટે એક તરફી પ્રેમ હતો પણ સોનિયા એ વાત જાણતા હોવા છત્તા આંખ આડા કાન કરતી. મલય આ વાત ને સારી રીતે સમજતો હતો પણ રાજ માં સોનિયા ને પ્રપોઝ કરવાની હિમ્મત જ ક્યારેય આવતી નહી. રાજ