જીવન નો આધાર સત પ્રકાશ

  • 4.3k
  • 1
  • 1.5k

આત્મા પીજરે પુરાણો ભાર લઈ દેહનો આમતેમ ભટકે જીવન કે જન્મ ધારણ એટલે શું?? પાપ પુણ્ય ના કર્મ થી કર્મ ફળ કારક ફળ ભોગવવા આત્મા (જીવ) એક નિશ્ચિત સમય રેખા માટે શરીર રૂપી પાંજરા માં પુરાવો,ગર્ભાવસ્થા , શિશુ અવસ્કથા , બાળા વસ્થા , તરૂણા વસ્થા, યુવા વસ્થા , પુખ્તાવસ્થા , વૃધ્ધાવસ્થા , આમ પુજરે પુરાયેલ જીવ પાંજરા માં અંદર મુજાય શ્વાસ ના લેવાય અંદરો અંદરો મુજાય..બહાર આત્મ બને જો સતની પાંખો ધારી ઉડે બ્રહ્માડ માં ના કોઈ રોક ટોક ૭ ભુવન ૧૪ લોકમાં..નીર્ભય થઈ ને સધળે ફરે, ગુરૂ ગ્રાહ્ય શીષ્ય ને જ્ઞાન ગળે ઉતરે ,જયારે નુગરાને? શું નુગરાને સમજાવવો વાલા,મો