બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 2

  • 3.5k
  • 1
  • 2.1k

બ્રહ્મરાક્ષસ દેવ ઉપર હુમલો કરવા આવતો જ હતો ત્યાંજ....“ओम काली महाकालीकालीके परमेश्वरीअसुरो का नाश देवी,हे महाकाली नमो नमः ।”પવિત્ર શ્લોકના શબ્દો બ્રહ્મરાક્ષસ ના કાને અથડાય છે. અવાજની દિશામાં દેવે માથું ફેરવ્યું ત્યાતો દેવની આંખો પહોળી થઈ ગઈ. એજ વૃદ્ધ દાદા જેમણે તેમને આ રસ્તે આવવા માટે રોક્યા હતા. ગામ લોકોને લઈને તે બ્રહ્મરાક્ષસ થી દેવને બચાવવા માટે આવી રહ્યા હતા.પણ આ વખતે શ્લોકના શબ્દો તેનું કંઈપણ ના બગાડી શક્યા કેમ કે પૂજાનું તાજુ લોહી પીવાથી તેમાં અપાર શક્તિઓ આવી ગઈ હતી. ગુસ્સામાં આવી જઈને તેણે દેવને પોતાના પગના પંજા વડે બરાબરની ઝાપટ મારી દેવ લથડિયાં ખાઈ ગયો. લથડિયાં ખાતો ખાતો