માનવ હ્રદય

  • 4.2k
  • 2
  • 1.4k

લેખ:- માનવ હ્રદય વિશે માહિતિલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.હ્રદયને સંભાળીને રાખો, તે એક અમુલ્ય અંગ છે. ચાલો, હ્રદય વિશે થોડી માહિતિ જોઈએ.હ્રદયમાં શું આવેલું છે અને તે કેવી રીતે કામ કરે છે એ પણ જોઈએ.તદ્દન સાદી રચના ધરાવતું હૃદય માંસલ દીવાલો ધરાવતું સ્પંદનશીલ નલિકા જેવું હોય છે. અળસિયા કે રેતીકીડા જેવાં પ્રાણીઓમાં આવાં હૃદય જોવા મળે છે. મૃદુકાય સમુદાયનાં પ્રાણીઓમાં હૃદય બે કોટરો ધરાવતું માંસલ નલિકા જેવું હોય છે. આમાં ઉપરના કોટરને અલિંદ કે કર્ણક કહે છે અને નીચેના (પાછળના) કોટરને નિલય કે ક્ષેપક કહે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં માછલીથી મનુષ્ય સુધીના હૃદયની રચનામાં ઉત્તરોત્તર જટિલતા વધતી જોવા મળે છે. માછલીનું