બાળપણ - ભાગ 1

  • 5.7k
  • 1
  • 2.1k

ઉમ્ર વધતા  એક  વસ્તુ  તો  સમજાય જ  જાય  છે  કે  , સાચી  સંપતિ પૈસો  ન હતો  . પણ  સાચી  સમ્પતિ  એ  હતી  કે  , જેને  આપણે  ઉમર  ના  એક  પડાવ  પણ  છોડી  ને  આવ્યા  તે .   બાળપણ  ના  મિત્રો  , જુવાની  નો  પ્રેમ  , શિક્ષક  ની  ડાટ , એની  જોઇને  આવતી  મલકાટ .   ક્યારે  વિચાર્યું  ન હતું  કે  , જે  સમય  આજે  ચાલી  રહ્યો  છે  . તે  આટલો  કીમતી  હશે  . કે  એક  દિવસ  દુનિયાની  તમામ  સંપતી  એક  બાજુ  અને , બાળપણ  બીજી  બાજુ  હશે  .   આજે  પણ  જયારે  એ  ગલીઓ  માંથી  નીકળું  છું  . ત્યારે  એ