તારી યાદ

  • 2.5k
  • 826

"તુ કયાં છે ? મને તારી બહુ યાદ આવે છે. આજે હું ખુશ છું કારણ કે આજે એનો જન્મ દિવસ છે. હદયમાં કયાંક ઉંડે ઉંડે કોઈ દુઃખી છે. તે કોણ છે તે ખબર નથી.હું દોડતી દોડતી તેના રૂમ તરફ ગઇ ત્યાં જઇ બોલુ કે બેટા કયાં છે તું ચાલ જલદી તૈયાર થઇ જા. "આપણે આજે બહાર જવાનું છે." "કારણકે આજે તારો જન્મ દિવસ છે". તને ખબર છે. મારા ને તારા પપ્પાના લવ મેરેજ છે માટે અમારા જીવનમાં જે સૌથી મોટી ખુશી છે તે તું જ છે. જ્યારે તારો જન્મ થવાનો હતો ત્યારે ડોક્ટરે કીધું હતું કે બેબીના ધબકારા ધીમાં છે