વ્યસન

  • 4.4k
  • 1.5k

 વ્યસન    એક ગરીબ પરિવાર. તેમાં એક તેજસ્વી પુંજ વિશ્વા. તેના પપ્પા મજૂરી કામ કરે અને તેના મમ્મી ઘરનાં કામ કરે. પાંચ વર્ષ ની વિશ્વા ભણવામાં ખૂબ હોશિયાર પણ આર્થિક સ્થિતિ નબળી. શાળા માં ભણવામાં કોઈ ના પહોંચે. શાળા માં તેનું સારું એવું નામ પણ જ્યારે શિસ્તની વાત આવતી તો એના જેવી જિદ્દી કોઈ નહિ. કેટલા સમય થી શિક્ષકો તેને નવા શૂઝ પહેરીને આવવાનું કીધું હતું પણ તેને કોઈ અસર જ નહિ.    દરરોજ ટીચર ખીજાય પણ નવા શૂઝ પહેરીને આવી નહિ આથી તેના ટીચરે તેના પપ્પા ને બોલાવ્યા તો ટીચર ને નવાઈ લાગી કારણ કે વિશ્વા એ શૂઝ વિશે