બલિદાન પ્રેમ નુ.. - 1

  • 5.6k
  • 3.1k

કેમ છો વાચક મિત્રો? જય શ્રી કૃષ્ણ માતૃભારતી ઉપર મારી પહેલી સ્ટોરી શરત ને આપ લોકો એ જે રીતે પસંદ કરી એના થકી જ આજે આગળ બીજી નવલકથા માતૃભારતી ઉપર લખવાની હિમ્મત મળી છે. મારા સાથે મારા કાલ્પનિક સફર માં મિત્રો...આશા છે કે આપ ને આ વાર્તા ગમશે... થઇ જાઓ તૈયાર...આ સફર માં નેહા અને મલય મુખ્ય પાત્રો છે અને આપણી વાર્તા માં પ્રેમ વિશ્વાસ ગુસ્સો ઝનૂન રહ્શ્ય દોસ્તી બલિદાન બધું જ આવશે અને તમને મજા પણ આવશે. આ વાર્તા ના બધા કોપી રાઈટ મારી પાસે છે. કોઈ એ પણ આ વાર્તા ની કોપી મારી કે વચ્ચે થી એક પણ