બદલાતાં કર્મો

  • 4k
  • 3
  • 1k

બદલાતાં કર્મોક્ષણે ક્ષણે બદલાવ એજ સાચો આનંદઘણીવાર આપણાં બધાને મનમાં પ્રશ્ન થતો હોય છે કે કોઈ પણ મનુષ્ય હંમેશાં આનંદિત કઈ રીતે રહી શકે. તો મને પણ એ પ્રશ્નનો જવાબ મેળવવા માટે ઉત્સુકતા જાગી. આથી આ પ્રશ્નનો જવાબ મે મારાં Instgram ના મિત્રોને જ પૂછીએ કે એ લોકોનાં શું પ્રતિભાવ છે. તો એક વાર મેં મારાં instagramના મેસેજની મુખ્ય સ્ટોરી પર પૂછી જ‌ નાખ્યું કે,કહો ઍવું કોઈ તત્વ કે પદાર્થ જે મનુષ્યને સદૈવ આનંદિત રાખે ?તો ઘણાં મિત્રોનાં જવાબ પણ આવ્યાં,સેવા, મન ગમતા વ્યક્તિનો સાથ, હરિનું નામ અને મન ગમતી કોઈ યાદ, પ્રેમ, નિજાનંદ, રામનું નામ..અહીં ઉપર આપેલા‌ જુદાં જુદાં