ચમત્કારિક રૂદ્રાક્ષ - 4

  • 3.1k
  • 1
  • 1.5k

ચમત્કારિક રૂદ્રાક્ષ ભાગ-૪ (આ ભાગ વાંચ્યા પહેલાા આગળના ત્રણ ભાગ વાંચશો તો આ ભાગ વાંચવાની વધુ મજા આવશે) એક બીજો રસપ્રદ કિસ્સો કહું.                    રૂદ્રાક્ષ જમીનમાં અંદર ઉતરી ગયા બાદ આશરે દોઢેક વર્ષ સુધી મને ક્યારેય એ રૂદ્રાક્ષના સપના ન હતા આવ્યા. એ દોઢેક વર્ષ પછી એવું થયું જે મેં ક્યારેય વિચાર્યુ ન હતું. એ શિયાળાની સવાર હતી. એ સવારે હું જાગ્યો તો ખરો પરંતું મને કશું દેખાયું નહી. હેં...! સાહેબ કંઇ સમજાયું નહી. પત્રકાર બોલ્યો.         હા, એ સવારે હું જાગ્યો પરંતું હું કંઇ જોઇ શકતો ન હતો. હું આંખો ખોલુ તો પણ મારી આંખોની સામે અંધારૂ જ રહ્યું.