શરત - છેલ્લો ભાગ

(12)
  • 3.5k
  • 1.7k

આખરે એ લાશો મૂકી હતી એ રૂમ આવી જ ગયો. રોહન તારા ફ્રેંડ્સ તારી રાહ જોવે છે મજાક કરતા વરુણ બોલ્યો. હા તો જઉ જ છુ. રોહન તૈયાર જ છે. રોહન બોલ્યો. રૂમ નજીક હતો ફક્ત ૨ કદમ ની દુરી પર એ જોઈ ને રાહુલ થોડો સિરિયસ થયી ને બોલ્યો મજાક મજાક ની જગ્યા એ યાર તને કઈ થઇ જશે તો? ચાલશે રોહન ચલ અહીં થી આવી મજાક નથી કરવી યાર. એટલે પાછો પેલો ચાંપલો વરુણ બોલ્યો, કેમ રોહન મેહરા ડરી ગયા? બોલતા બોલતા વિકાસ ના હાથ માં તાળી આપી. રોહન એક નજર ગુસ્સા થી વરુણ અને વિકાસ સામે જૉવે