પ્રેમ ની પરીક્ષા - 3

  • 3.1k
  • 1.5k

માનુ રાધા ને માધવ જે કંપની માં છે તે કંપની નું નામ પૂછે છે રાધા કંપની નું નામ આપે છે માનુ કઈ થશે ત્તો નહિ ને એ મારા વિશે શું વિચારશે હું વાત કરીશ તો..રાધા તારે કઈ જ વાત કરવાની નથી જે છે તે હું કરીશ પરંતુ અત્યારે તુ મને ડિસ્ટર્બ ના કર એમ બોલી માનુ માધવ ની કંપની પ્રોફાઈલ પર થી માધવ નું સોશિયલ મીડિયા એકાઉન્ટ ગોતે છે અને માધવ ને મેસેજ કરે છે hi... અને માધવ ક્યારે જવાબ આપશે તેની રાહ જોવે છે.થોડા ટાઈમ પછી માધવ તેને જવાબ આપે છે કોણ તમે માનુ બોલી તમે માધવ છો માધવ