રિજેક્ટ થયા પાછળની સફળતા

  • 4.2k
  • 2
  • 1.5k

આ સ્ટોરી ની શરૂઆત આપણે એક ઉદાહરણથી જ કરીએ. આપણે કોઈપણ નવું પિક્ચર આવે એટલે તરત ટિકિટ આવે છે અને પિક્ચર જોવા જઈએ છે પિક્ચર જોતા પહેલા આપણે ડિરેક્ટરને પૂછતા નથી કે ભાઈ તમારું પિક્ચર હિટ છે કે ફ્લોપ છે. તો પણ આપણે આપણો કીમતી સમય આપીને પિક્ચર જોવા જઈએ છીએ.તેવી જ રીતે ઇન્ટરવલ માં આપણે પોપકોર્ન લેવા જઈએ તો ત્યાં પોપકોર્નની કિંમત 100થી 150 સુધીના હોય આપણને એની સાચી કિંમત ખબર હોવા છતાં આપણે ચૂપચાપ બોલ્યા વિના એપોપકોર્ન ખરીદી લઈએ છીએ.હવે સ્ટોરી ની શરૂઆત થઈ છે આ સ્ટોરીમાં વિકાસ નામ ના યુવકની વાત કરવામાં આ