કાલચક્ર - 13 - છેલ્લો ભાગ

(31)
  • 4.2k
  • 5
  • 1.8k

( પ્રકરણ : તેર-છેલ્લો ) જેકબને એ પ્રેત હવામાં ઊંચી છલાંગ મારીને તેની તરફ ઉછળી આવતું દેખાયું, એટલે જેકબના મોઢામાંથી ચીસ નીકળી જવાની સાથે જ તેણે રિવૉલ્વરનો ઘોડો દબાવી દીધો. ગોળી છૂટી પણ હવામાં ઉછળેલા પ્રેતના કપાયેલા પગ પાસેથી ગોળી પસાર થઈને હવામાં ગૂમ થઈ ગઈ અને આની બીજી જ પળે પ્રેત જેકબની છાતી પર આવી ચઢયું. પ્રેતે એક હાથે જેકબનો રિવૉલ્વરવાળો હાથ પકડી લીધો અને બીજા હાથે જેકબની ગરદન પકડી લીધી. તો જેકબે ડાબો હાથ પ્રેતની છાતી પર દબાવેલો રાખીને પ્રેતને પોતાનાથી દૂર રાખવાનો પ્રયત્ન કરતાં, બીજા હાથે રિવૉલ્વરની અણી પ્રેતના ચહેરા તરફ કરવા માંડી. પણ પ્રેતના જોર સામે