વિક્રમ સંવતના જનકને વંદન

  • 2.4k
  • 1
  • 713

"વિક્રમ સંવત" "વિક્રમાદિત્યનો અર્થ" સૂર્ય સમાન શૂરવીરતા ધરાવનાર" થાયજેનું નામ આ સંવત સાથે જોડાયું છે,તે વિક્રમ કોણ હતા ? તે વિશે પૂરેપૂરી ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે. પણ લોકકથાઓ,દંતકથાઓ અને લોકમાનસ મુજબ આ ઉજેણી (ઉજ્જૈન)નગરીનો રાજા વીરવિક્રમ આજ સુધી વસી ગયો છે.એના નામ સાથે જોડાયેલો છે આ સંવત. આજે દુનિયાના ઘણા દેશોમાં, આપણા દેશમાં પણ,જેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે તે ઇસવીસન કરતાં 56 કે 57 વર્ષ પહેલાં આ સંવત શરૂ થયો છે.એટલે વિક્રમ રાજા ઈસ્વીસનના પૂર્વે સો એક વર્ષે થઇ ગયો હોવો જોઈએ.કેટલાકને મતે તે પો