પ્રેમનો સાથ ક્યાં સુધી… - 51

(2.3k)
  • 2.8k
  • 1.5k

ભાગ-૫૧ (સુજલ અલિશાને વનરાજના નવા જન્મ વિશે પૂછે છે તો તે કોઈ કોઠારી ફેમિલીમાં છે એવું કહે છે. અને વિલિયમ એલિનાને જ મોમ ડેડ તરીકે કેમ પસંદ કર્યા તે પૂછતાં તેને મળેલો પ્રેમ એ બંનેમાં જોયો અને સાથે એકબીજાની કેર કરતા જોઈને. હવે આગળ....) “એક સાલ કે બાદ મેરા જન્મ મેંને જૈસા સોચા થા ઐસે હી વિલિયમ એલિના કી બેટી બનકર હુઆ.” અલિશા બોલી તો મેં પણ આશ્ચર્ય સાથે,   “અચ્છા ઐસે તુમને યે ઘર અપને નયા જન્મ કે લીએ ચુના?”   “હા, મુજે ઐસે હી માતા પિતા ચાહીએ જો મુજે બહોત પ્યાર કરે.”   મેં પણ મારી હિપ્નોટાઈઝ થેરેપી