મહાયાત્રા

  • 2.6k
  • 2
  • 790

મહાયાત્રા 'સમય સાથની એક વાત'દરેક મનુષ્ય આ જગતમાં યાત્રા કરતો હોય છે. જીવનના શરુવાતથી અંત સુધી. આપણે આને મહાયાત્રા કહીં શકાય. આ સમય પણ જાતે એક યાત્રા કરે છે, તે સતત આગળ વધે છે અને તે પણ પાછળ નથી જતો. કેવું રહસ્ય છે અહીં. શું એમાં બદલાવ શક્ય છે ?"સમયનો કોઈ અંત નથી" આમ સમયની સાથે મનુષ્ય પણ સતત આગળ તરફ યાત્રા કરતો હોય છે, તે પાછળ જઈ નથી શકતો. પરંતુ મનુષ્ય મન ભુતકાળને સતત વાગળતુ હોય છે.ઘણીવાર આપણાં સમાજમાં આપણે જોઈએ છીએ કે મનુષ્ય યાત્રા કરવા જતો હોય છે, જેમ કે જુદા જુદા ધર્મનાં લોકો જુદાં જુદાં પ્રકારની યાત્રા