હું નસીબદાર છું કે મને પેરાલિસિસ થયું

  • 2.8k
  • 1
  • 952

ભાવનગર માં છેલ્લા ઘણા સમથી Physiotherapist તરીકે પ્રેક્ટિસ કરું છું. ઘણા દર્દી જોયા એમને સારવાર આપી, પણ આ દર્દીએ કહેલા શબ્દો ખૂબ જ મૂલ્યવાન અને એક સચોટ મારગદર્શન આપે છે. આપણે એ વાત હકીકતમાં સમજીએ તો ખરેખર એમ થાય કે આપણે ભાગ્યશાળી છીએ કે આ વાત થી પરિચિત થયા. ક્યાંક ને ક્યાંક આપનું જીવન એટલું વ્યસ્ત બની ગયું હોય કે અમુક સૂક્ષ્મ સૂક્ષ્મ વાત નો અંદાજ પણ નથી હોતો.ખરેખરતો આપણે ઘણું જીવન માંથી માણવાનું ભૂલી જતા હોય છે જેનો અંદાજો આ દર્દી એ આપ્યો અને કદાચ આ જ અંદાજ સ્મશાન ના દેહ ને પણ થયો હોય પણ એ બિચારો કેમ