લોહીનો ‌ડાઘ - પ્રકરણ 3

(768)
  • 4.8k
  • 2.2k

પોષ મહિનાના પાછલા દિવસો ચાલી રહ્યા હતા શિયાળાની ઠંડી જતાં જતાં પોતાનો પ્રભાવ બતાવવા માગતી હોય તેમ કડકડીને પડી રહી હોય એવું લાગતું હતું પીપળીયા નું અડધું ઞામ સીમમાં વસતુ હોય તેવું લાગતું હતું પહેલા તો આ લોકો માત્ર ચોમાસું ખેતી જ કરતા પરંતુ કુદરતી કરામત ગણો કે જે ગણો તે પરંતુ ગામની દક્ષિણ દિશામાં જમીનના તળમાં એક ટીપુ પણ પાણી ન હતું ત્યારે ઉત્તર દિશામાં જમીનના તળમાં એક બે નહીં ક્યાંક તો ત્રણ કોષ ચાલે એટલું પાણી મળી આવ્યું હતું તેથી જમાના સાથે કદમ મિલાવવા આ લોકોએ શિયાળુ ખેતી પણ ચાલુ કરી હતી અને તેમા