સમજદારી અને જવાબદારી - ભાગ 1

  • 6.7k
  • 3k

ભાગ - ૧કેમ છો મારા વ્હાલા મિત્રો ?હું આશા રાખું છું કે તમે ખુશખુશાલ જ હશો. મિત્રો હસતા રહો.. ઉદાસ નહી થવાનું યાર,,બિન્દાસ રહો,, મોજ માં રહો. મારું નામ મિહિર પારેખ છે.હું એકવીશ વર્ષનો છું. અને હાલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નો અભ્યાસ કરું છું.મને લખવાનો ખુબ જ શોખ છે.તેથી હું તમારા સમક્ષ એક લાગણીશીલ અને હુનરબદ્ધ વાર્તા રજુ કરીશ જે તમને અવશ્ય ગમશે.તો ચાલો હવે હું તમારા સમક્ષ એક સારી વાર્તા રજુ કરીશ જેમાંથી કંઈક નવું શીખવા મળશે અને સાથે સાથે તમારા આવનારા જીવન માં ખુબ જ મદદરૂપ થશે.