લક્ષ્મી

(12)
  • 4.5k
  • 1.6k

"લ્યો પપ્પાજી આ હિસાબ જોઈ લો" કહેતા પલ્લવીએ શેઠ ધનવંતરાયના ટેબલ પર હિસાબની વર્કશીટ મૂકી. સાંભળીને ધનવંતરાય ચોંકી ઉઠ્યા. "શું કહ્યું તે? "એમણે રાડ પાડીને પૂછ્યું. "મેં કહ્યું પપ્પાજી હિસાબ જોઈ લો." કહીને પલ્લવી કેબિનની બહાર નીકળી. પોતાની આલીશાન કેબિનમાં શેઠ ધનવંતરાય માથે.હાથ દઈને બેઠા હતા. સામે ટેબલ પર હમણાં જ પલ્લવી ગયા મહિનાના હિસાબના કાગળિયા મૂકીને ગઈ હતી. મહિના દરમિયાન આવેલ ચેક+કેશ), ફાડેલા ચેક+કેશ) તથા ઓફિસ સ્ટાફના પગાર અને અન્ય ખર્ચ બાદ કર્યા પછીની મહિના દરમિયાનની નેટ આવકના હિસાબો જામનગર જે