ગોપાલ:- અભિશાપ કે વરદાન ? - (અંતિમ ભાગ)

  • 2.8k
  • 1.3k

અંધારું વધુ ગાઢ બની રહ્યું હતું. ગામના સન્નાટો એટલો બધો છવાયેલો હતો કે આકાશમાં બોલી રહેલા તમરાઓ ( રાતના સમયે ઝીણો તમતમ અવાજ કરતું એક જીવજંતુ ) નો અવાજ એકદમ સ્પષ્ટપણે સંભળાઈ રહ્યો હતો. અચાનક આ શાંત વાતાવરણ પલટો આવ્યો. થંભી ગયેલી હવાઓ જોરદાર વહેવા લાગી. પંખીઓ જોરજોરથી આક્રંદ કરવા લાગ્યા, ગામના ખેડૂતોના ઘરમાં બાંધેલા ઢોરો જોરજોરથી ભાંભરવા લાગ્યા. ગામના પાદરે ઘોર નિદ્રણ માં સૂતેલા કૂતરાઓ બદલાયેલી હવાઓ સાથે ભસવા લાગ્યાં. ગામ ઉપર સંકટ આવી પહોચ્યું હતું જેની પહેલી ભનક પશુ- પંખીઓ ને લાગી ગઈ હતી. એક જોરદાર પવન સાથે ડરામણું અટહાસ્ય આખા ગામમાં ફરી વળ્યુ. એ અટહાસ્યના પડઘા ગામ