નિજ રચીત ત્રણ હાસ્ય રચનાઓ

  • 6k
  • 1
  • 2.1k

નિજ રચીત ત્રણ હાસ્ય રચના : 1. અલગ અલગ ગરબાગ્રાઉન્ડ પરથી સાંભળેલી સુચનાઓ : _ ગરબાનાં ગ્રાઉન્ડ પરથી દાંત નું ચોકઠું મળેલ છે..!!જેનું હોય એ પોતાનું બોખું મોઢું લઈને આવે. _ કાળા કલરની વાળની વિગ મળી છે, જેની હોય એ પોતાનું માથું, સોરી ટાલ લઈને આવે._ નાના બાળકો અને બાળકીઓ માટે ઘણી બધી કોડીઓ ભેગી થઈ ગઈ છે. જે બાજી રમવામાં કામ લાગે છે. જો મોબાઈલ ગેમ છોડી શકતા હોય તો._ ગોલ્ડન કલરની દોરી લગાવેલા ચશ્મા મળ્યા છે, જેના હોય તે કાન લઈને આવશો, કાન પર ગોલ્ડન કલર લગ્યો જ હશે એ જોઈને જ આપીશું._ સિલ્વર પેપર લગાવેલા દાંડિયા અરે!