R.j. શૈલજા - 11

(12)
  • 3.7k
  • 2
  • 2.1k

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.This book is published and available on amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.© પ્રકરણ ૧૧ : “આત્મા..!” “ગુનો નાનો હોય કે મોટો, ગુનેગારના મનની અંદર થોડોક ડર હમેશાં રહે જ છે કે ક્યારેક તો કોઈક તેને પકડી જ લેશે.” તેજ એ પોતાનો પ્લાન રજૂ કરવાનું શરૂ કર્યું. “મતલબ, સ્પષટતાપૂર્વક કેહને.” શૈલજા અને સમીર એકસાથે બોલી પડ્યા. “હું શૈલજાને સીધી જ માર્તક દેવને મળવા લઈ જઈશ. તેની પોતાની વાતને જ માર્તક દેવની સામે રજૂ કરાવીશ. જો માર્તક દેવનો ક્યાંય પણ કોઈ