R.j. શૈલજા - 10

(16)
  • 3.9k
  • 1
  • 2k

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.This book is published and available on amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.© પ્રકરણ ૧૦: “ વળગણ” તેજ એ પોતાનો પ્લાન જણાવતા પેહલા, એક પ્રસ્તાવના બાંધવાનો પ્રયત્ન કર્યો. બાબા સાથે થયેલી એક અનોખી ઘટના તેણે શૈલજા અને સમીરને સંભળાવી. આજથી ૨ વર્ષ પેહલાની વાત છે. રાત નો ૧૨ વાગ્યાનો સમય. હું અને પપ્પા વનરાજ ડોડીયા માર્તક બાબાના આશ્રમ માં જ બેઠા હતા. ધર્મ વિશે પુરજોશ માં બાબાનું ભાષણ ચાલી રહ્યું હતું. તેવામાં ૨૫ લોકોનું ટોળું એક ૧૧ વર્ષની માસૂમ છોકરીને