R.j. શૈલજા - 5

(13)
  • 4k
  • 1
  • 2.3k

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.This book is published and available on amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.© પ્રકરણ ૫ : “પહેલો પ્રેમ..!” ૫ વર્ષ પેહલા, ૧૦ જાન્યુઆરી ૨૦૧૭, સવારનો સમય. “રાધિકા, જલ્દી બધી તૈયારીઓ પૂરી કર. છોકરાવાડા હમણાં આવતા જ હશે.” ઘડિયાળમાં ૧૦ વાગ્યા નો ટકોરો થતા જ કિશોર ભાઈ બોલ્યા. “તમને જપ જ નથી, ક્યારના ઘરમાં ચાલ ચાલ કરો છો. શાંતિથી એક જગ્યા એ બેસી જાઓ, બધી જ તૈયારીઓ થઈ ગઈ છે.” રાધિકા બહેન બોલ્યા “શૈલજા બેટા, હજી કેટલી વાર? જલ્દી તૈયાર થઈ