R.j. શૈલજા - 4

(11)
  • 4.4k
  • 1
  • 2.5k

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.This book is published and available on amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.© પ્રકરણ ૪: “અતીત નો પડછાયો” “આજે તો દુલ્હન જેવી લાગે છે આપણી ઓફીસ કેમ?” સ્મિતા એ ન્યુ એફ. એમ. ની ઓફીસમાં આવતા જ શૈલજાને પૂછ્યું. “તે લાગેજ ને બકા, આજે ૫ વર્ષ પૂર્ણ થયા છે. નાનકડું સેલિબ્રેશન તો બને જ છે.” કોફીનો ગ્લાસ બાજુમાં મૂકી શૈલજા બોલી. “કૉફી થોડી ઓછી પીજો મેડમ, આમ પણ ન્યુ એફ. એમ.ના કોન્ટેસ્ટના વિનર જોડે સાંજે તારે કૉફી મીટીંગ પર જવાનું જ