R.j. શૈલજા - 3

  • 3.9k
  • 2
  • 2.5k

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.This book is published and available on amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.© પ્રકરણ ૩: “ હત્યા કે આત્મહત્યા?” શૈલજા પોતાના ઘર તરફ પગલાં માંડે છે. તેજની સાથેની તેની આ શોર્ટ ડ્રાઇવ ખુશીઓના ડોપામાઈન જેવી તેને લાગતી હોય છે. તેજના વિચારોમાં અલ્પવિરામ મૂકતો એક પ્રશ્ન તેના કાનમાં સંભળાય છે, “ આવી ગઈ બેટા?” શૈલજાના ઘરઘાટી પ્રેમીલા બહેન શૈલજાની સામે ઊભા હોય છે. તેજના વિચારોમાં શૈલજા ક્યારે પોતાના બંગલાના દરવાજા સુધી પોહચી ગઈ તેનો તેને ખ્યાલ જ ના રહ્યો. દરવાજા જોડે