જીવનની નવરાત્રી

  • 2.6k
  • 1
  • 972

હમણાં જ નવરાત્રિ પૂરી થઈ, નવરાત્રીમાં નવ દિવસ આપણે ખૂબ હર્ષોલ્લાસથી ગરબે રમીએ અને નાચતાં હોય છીએ. દોઢિયું, ટિટોડો ભાત વગેરે કેટલાય અનોખા અલગ અલગ સ્ટેપ લઈએ છીએ. પણ એક વાત તમે નોટિસ કરવા જેવી છે પણ છે. હમેશાં ગરબા આપણે લેતા હોય ત્યારે, અટકી અટકીને લઈ એ છે. દરેક સ્ટેપમાં પગની એક મુવમેન્ટ બદલાતી રહેતી હોય છે. તેમ છતાં પગ અટકતા નથી,પરંતુ ચાલ્યા કરે છે એટલે જ આપણે સારી રીતે ગરબા રમી શકી છીએ, અને બહુ મજા કરીએ છીએ . આ વાત ઉપરથી જીવનમાં એક શીખવા જેવી વાત છે કે જ્યારે આપણે ગરબા લઈએ ત્યારે આપણા પગ ક્યારેય માત્ર