ફોર્બિડન આઇલેન્ડ - 3

  • 2.8k
  • 1.2k

પ્રકરણ 3  અમે જેટીથી નીકળી ત્યાંથી 4 કિલોમીટર દૂર આવેલ લોજિસ્ટિક ગોડાઉન પર પહોંચ્યા જ્યાં અમારા ઇક્વિપમેન્ટ્સ આવીને પડ્યા હતા. ગોડાઉન પર જઈ અમે બધી ફોર્માલિટીઝ પતાવીને અમારા ઇક્વિપમેન્ટ્સ નો ક્બજો લીધો અને  તેને ચેક કરી ગણી ને એ લઈને હોટેલ પર પરત ફર્યા.  હોટેલ પર આવીને ફ્રેશ થઈને હોટેલની  રેસ્ટોરન્ટ મા લંચ પતાવી ને અમે ઇક્વિપમેન્ટ્સ ની ચેકીંગ કરવા બેસી ગયા . અમારી  આવેલા ઈક્વિપમેન્ટ્સ માં બે મીની ફ્રિજ હતા જેનું બેટરી બેક અપ 4 દિવસ ચાલે તેટલું હતું.આ ફ્રિજમાં અમારે વનસ્પતિ ના પાન અને ફૂલ નું સ્ટોરેજ કરવાનું હતું. તે વનસ્પતિના નામ નો તો ડાયરી માં ઉલ્લેખ નહોતો