પ્રિત કરી પછતાય - 11

  • 2.7k
  • 1.3k

પ્રીત કરી પછતાય* . 11 ઝરણા જેવી પ્રેમાળ પત્નીના સાનિધ્ય માં પણ સાગર સરીતા ને ભૂલી શકતો ન હતો.જેમ જેમ એ સરિતાને ભૂલવાની કોશિષ કરતો હતો એમ એમ સરિતાની યાદ એને વધુને વધુ તડપાવતી હતી. ઝરણાના હોઠ ઉપર જ્યારે જ્યારે એ પોતાના હોઠ ભીંસતો.ત્યારે ત્યારે. સરિતા ના હોઠ પણ અચૂક એને યાદ આવી જતા.એક નિઃસાસો એના થી નખાઈ જતો.કે."કાશ.ઝરણાની સાથોસાથ.સરિતા પણ પોતાની સાથે હોત તો?" પણ કદાચ સરિતા એની કિસ્મતમા જ ન હતી.એમનુ થોડા દિવસનું મિલન. જીવનભરની જુદાઈ મા પલટાઈ જશે એવુ સરિતા કે સાગર બંનેમાંથી એકેયે ધાર્યું ન હતુ.જ્યારે પહેલીવાર બંને વચ્ચે પ્રેમનો ફણગો ફૂટ્યો.ત્યારે સાગરને તો એમ જ