ધ બ્લેક ખૂબ ખૂબ આભાર

  • 3.8k
  • 1.4k

હેલ્લો અને નમસ્તે, હું શાલીન પંજાબી, જી હાં હું એજ શાલીન છું જેને આપ સૌએ આટલો બધો પસંદ કર્યો અને મારી વાર્તા "The Black" અને "काला समय" ને આટલી બધી પસંદ કરી ત્થા વાંચી, અત્યારે આપની સાથે થોડી વાતો કરવા હું ભવિષ્ય માથી એટલે મારા સમય 2515 ના વર્ષ માથી ભૂતકાળ માં એટલે કે આપની પાસે ઓક્ટોબર 2023 માં આવેલ છું!, વાચક મિત્રો હું ઝાઝો સમય નહીં લઉં પરંતુ મારી સમય યાત્રા ના અનુભવો કહીશ. મારો જન્મ થયો ત્યારે થોડા દિવસો બાદ મારા માતાપિતા મૃત્યુ પામ્યા હતા ત્યારથી હું અનાથાશ્રમ માં ઉછેરેલો, મારા પિતા સમાન અમિત કાકા કે જેઓ મારા