કાલચક્ર - 2

(25)
  • 4.3k
  • 5
  • 2.8k

( પ્રકરણ : બે ) ઓમકારના ઘઉંના જે ખેતરમાંથી ચાડિયો ઓમકારના દીકરા નંદુને ઊડાવીને લઈ ગયો હતો, એ ખેતરથી થોડેક દૂરથી એક બસ પસાર થઈ રહી હતી. બસમાં મુંબઈની ‘વિલ્સન કૉલેજ’ના પંદર વિદ્યાર્થીઓ હસતા-ગાતા મુંબઈ તરફ આગળ વધી રહ્યા હતા. તેઆ પોતાના આલ્બર્ટ સર અને બેલા ટીચર સાથે ખંડાલામાં પિકનિક મનાવીને મુંબઈ તરફ પાછા ફરી રહ્યા હતા. વિદ્યાર્થીઓમાં દસ યુવાનો અને પાંચ યુવતીઓ હતી. બે યુવતીઓ નવ યુવાનો સાથે ગાતી-ધીંગામસ્તી કરી રહી હતી, જ્યારે એક યુવાન રોમિત પાછલી સીટ પર ચુપચાપ બેઠો હતો. એનાથી ચાર સીટ આગળ ત્રણ યુવતીઓ લવલીન, શિલ્પા અને નેહા બેઠી હતી. ‘આ છોકરાઓ કયાર સુધી ભેંસાસુરમાં