ઇન્ટરવ્યુ

  • 15.3k
  • 2
  • 5.7k

  ઈન્ટરવ્યુ ભારત મોળકર   INTERVIEW Bharat Molker     મંચ પર પ્રકાશ થાય છે. એક માણસ, ૩૫-૪૦વર્ષ ઉમર,પેન્ટ-શર્ટ-tie પેહરી છે. ખભે ઓફીસબેગ લટકાવેલું છે. મોબાઈલ પર થી call લગાવી રહ્યો છે, પણ call લાગી રહ્યો નથી. Network problem છે. (એવી sound effect) માણસ: એક તો અહીં network ના લોચા છે. કેવી જગ્યા છે કઈ ખબર પડતી નથી. આ whatsapp ના લીધે લોકો address લખીને મોકલવા ને બદલે સીધું location જ મોકલી દે છે! આળસુઓ! નેવિગેશન લઇ આવ્યું છે આ જગ્યા પર. જો લખાવેલું  એડ્રેસ હોય તો કોઈ ને પૂછી તો શકાય..લોકેશન પર થી કોને પૂછવું? લોકેશન પણ નામ-ઠામ કઈ