ગ્રીન રૂમ ની વાતો

  • 8.3k
  • 1
  • 3.2k

    ગ્રીન રૂમ ની વાતો ભારત મોળકર   GREEN ROOM NI VAATO Bharat Molker     મંચ પર સંપૂર્ણ અંધકાર છે.. અમુક ક્ષણ સુધી અંધકાર છવાઈ રહે છે. પ્રેક્ષકો માંથી કોઈ બૂમ પાડે છે, પ્રેક્ષક: નાટક શરૂ થશે કે નહીં??? (જવાબમાં વોઈસ ઓવર/અથવા બેકસ્ટેજ માં થી કોઈ કલાકાર જવાબ આપી શકે) વોઈસ ઓવર: નાટક તો શરૂ થઈ ગયું છે. પ્રેક્ષક: તો પછી અંધારું કેમ? વોઇસ ઓવર: એક સરસ કવિતા માં એવું લખાયું છે કે ગ્રીન રૂમમાં અંધારું જ હોય છે. પ્રેક્ષક: તો શું આમ અવાજો જ સાંભળી રાખવાના ને અંધારાને જોએ રેહવાનું? વોઇસ ઓવર: એમ તો ગ્રીન રૂમમાં અંધારું