સ્ત્રી ભણેલી સારી કે અભણ????

(12)
  • 7.1k
  • 3
  • 2.6k

સ્ત્રી ભણેલી સારી કે અભણ????ઉપરનું પહેલું વાક્ય વાંચીને જ તમે કદાચ 2 શબ્દ ખરાબ કહી દિધા હશે કા પછી મોઢાના હાવભાવ બગડી ગયા હશે. હું પણ તમારી જેમ સ્ત્રી છું અને કોઈ મને આવું કહે તો મને પણ ગુસ્સો આવે એ સ્વાભાવિક છે. કહેવાય છે સમય સાથે જમાનો બદલાઈ છે, કાલની સ્ત્રી ભણેલી નહોતી, પણ આજની સ્ત્રી ભણેલી છે, કાલની સ્ત્રી ઘર સંભાળતી હતી, આજની સ્ત્રી બિસનેઝ સંભાળે છે, નોકરી કરે છે. પણ મને એવું લાગે છે કે જમાનો બદલાઈ ગયો, જમાના સાથે ઘણી વસ્તુનું ટાઇટલ બદલાઈ ગયું, ઘણા પુરુષોના વિચાર પણ બદલાઈ ગયા, પણ સ્ત્રી હજી ત્યાંની ત્યાં જ