શુર - સંગીત...

  • 2.6k
  • 912

નમસ્કાર મિત્રો વળી પછી આપણા સાથ સહકાર અને મને જે બહુ પ્રિય વિષય છે સંગીત શુર અને એનું તાલ એના પર જે કાઈ મને થોડી ઘણી ખબર પડે છે અને કાલા વ્હાલા કરું છું જે મારી કાલી ઘેલી ભાષા મા એના વીશે આપને પણ થોડું ઘણું પિરસુ અને હું પણ કાઈ આપના કૉમેન્ટ અને વિચારો પર થી કાઈક સિખું એવી આશા સાથે...જય માતાજી જય શ્રી કૃષ્ણ... વ્હાલા મિત્રો અત્યાર નું યુગ એટલે બહુ ઝડપી અને આધુનિક યુગ બની ગયું છે અને એમા ઘણા બધા અવનવા કલાકારો એના શુર અને તાલ થી આપણને આનંદિત કરાવે છે અને આપણે પણ મજા માણીએ