સમાધાન

  • 3.7k
  • 1.4k

આજ - કાલ  ની  પેઢી  માં  એક  ખરાબ  દુષણ  જોવા  મળે  છે . તે  છે  . સહન શક્તિ  ની  ખામી  . કઈ પણ  નાની  એવી  વાત  થઇ  જાય . સીધો  સંબંધ  જ  પૂરો  કરી  નાખે  છે . એ  વ્હાલા  એમ  કઈ  ઢીંગલાં- ઢીંગલી  નો ખેલ  છે .   પત્ની  થી  ના  જામ્યું  છુટા - છેડા  આપી  દીધા  . કઈ પણ  વિચાર્યા - વગર  . કે  પાછળ  શું  પરિણામ  આવશે  .   મમ્મી - પપ્પા  થી  ના  જામ્યું  અલગ  રહેવા  ચાલ્યા  ગયા . એ  પણ  વિચાર્યા  વગર  કે  જેને  આખી  જિંદગી  મને  આપી  દીધી  . જેને  મારા  સુખ - સગવડ  માટે