બર્થડે ની ચાર લઘુવાર્તાઓ

  • 2.6k
  • 960

બર્થડેની ચાર લઘુ વાર્તા રજુ કરું છું, ખાસિયત એ છે કે સ્ટોરી ક્રમશ:ઈમોશનલ થી હાસ્ય તરફ તમને લઈ જશે. તો પ્લીઝ રસપૂર્વક વાંચવા વિનંતી છે.બર્થડે ની લઘુકથાઓ: 1. ' જો આ કુંડામાં જે છોડ છે એ નમી ગયેલો છે એને ટટ્ટાર રાખવા એની સાઈડ પર એક નાની લાકડી બાંધી દેવાની, સમજ્યા ? ' ગાર્ડનીંગ શીખવા ગયેલી સુરેખાને ઇન્સ્ટ્રકટરે સમજાવી, આજથી જ એણે ગાર્ડનીંગ શીખવાનું ચાલુ કરેલું . આજે કરણ ની બર્થડે હતી, કરણ ને સાતમું બેસતું હતું.આજે એ બહુ જ ખુશ હતી . શીખતા શીખતા એણે વિચાર્યુ : આ છોડ સીધો થઈ જશે એવી જ રીતે હવેથી હું જ મારા