પ્રેમ કે દોસ્તી? - ભાગ 1

  • 8.1k
  • 1
  • 5k

રવિ,પ્રિયા અને પ્રતિક આ ત્રણ વાર્તાના મુખ્ય પાત્રો છે.વાત છે દોસ્તી ની વાત છે પ્રેમ ની.ત્રણેય માંથી કોણ પસંદ કરે છે પ્રેમ ને કે દોસ્તી ને? વાંચો પ્રેમ કે દોસ્તી?