નિર્મળ પ્રેમ - ધ બિગીનિંગ ઓફ ન્યૂ બોન્ડ

  • 2.9k
  • 1k

અરે અજય .....  .. સંભાળી ને..          કોઈ છોકરા ને મોટે થી બુમ પાડી ને કહ્યું એટલે તરત જ મારું ધ્યાન એ છોકરી તરફ ગયું.હું ત્યાં જ બગીચા ના બાંકડા પર બેઠો હતો અને પેલી છોકરી હાથ માં  નાળીયેર પાણી લઈ ને બગીચા માં આવતી હતી. એ કોઈ અજય ને બુમ પાડી રહી હતી. પછી એકાએક મારી  નજર  મારા બાંકડા તરફ આવતા યુવાન છોકરા પર ગઇ, એ જ અજય હતો જેને પેલી છોકરી સંભાળી ને ચાલવા નું કહેતી હતી પહેલા તો ધ્યાન માં ન આવ્યું પણ પછી ખબર પડી કે એ અજય ના હાથ માં ઘોડી નો ટેકો