સમય અને તેની સાર્થકતા.

  • 4.5k
  • 2
  • 1.7k

જીવનનો એ સૌથી ઉત્તમ અને અમૂલ્ય સમય જેને આપણે પોતાના સ્વાર્થ માટે કુરબાન કર્યો છે એ ભણવા માટે હોય કે પછી જીવન નિર્વાહ ચલાવવા માટેની કોઈ પણ ક્રિયા પ્રત્યેક ક્ષણ ઉપજાઉ હોય છે.આ સમય ખર્ચ કર્યાનો અફસોસ ક્યારેય નથી થતો કેમ? કારણ કે તેમાંથી વળતર મળવાની સંભાવના ૧૦૦% છે. બીજો એક એવો તબક્કો કે એવો સમય જ્યાં આપણે કંઈ જ નથી કરતા અથવા કંઈક કરવા માટેની મહત્વાકાંક્ષા મરી પરવાળી ગઈ હોય છે.સાવ નિષ્ક્રિય થઈ જવું અને માત્ર જીવન પૂરું કરવા માટે જવાબદારી પૂર્વક સમય પસાર કરવો.વ્યક્તિ આ બન્ને પ્રકારના સમયમાંથી જીવન ના એક પડાવ દરમિયાન પસાર થાય છે અને તે