આપણે તો ક્યાં જવું? મંગળ પર

  • 4.8k
  • 1.8k

૨૧મી સદીમાં જન્મેલો શિક્ષક જયારે વર્ગખંડમાં જાય છે ત્યારે તે જુએ છે તો સમગ્ર શિક્ષણ વ્યવસ્થા બદલી ગઈ હોય છે. હવે એ બાળકો નથી રહ્યાં જે શિક્ષકને જોઈ ને છુપાઈ જતાં, હવેના બાળકો તો શિક્ષકને શોધવાં માટે ઈન્સ્ટાગ્રામ અને ફેસબૂકમાં મિત્ર તરીકેનો પ્રસ્તાવ મોકલતાં હોય છે. ને શિક્ષકે વળી પાછા એવા કહે કે,” લાઈક કરો, ફોલો કરો, સબ્સ્ક્રાઇબ કરો.” આવાં જ એક વર્ગખંડ માં હું દાખલ થયો. મનમાં ડર હતો અને પ્રશ્ન પણ કે વિદ્યાથીઓ હેરાન કરશે તો? પાઠની તો પુર્ણ કરી હતી. વર્ગખંડમાં દાખલ થતા જ ‘છેલ્લો દિવસ’ ફિલ્મની પંકિત સાંભળી,’ Good morning sirrrrrrrrrrrrrrr…….’ મેં પણ હસતાં-હસતાં કહ્યું,’ Good