ક્રિમિનલ કેસ - ભાગ 19

  • 3.1k
  • 1
  • 1.6k

“શું તમે અમને એ ઘડિયાળનો સ્કેચ બનાવડાવી શકો?”આ સંભાળતા જ બધા અભયની બુદ્ધિ પર આફરીન થઈ ગયા.બધા ના ચહેરા પર એક ચમક હતી.“જી જરૂર” કાળું ની હા સંભાળ્યા બાદ બધા જ ખુશી થી ઝુમી ઉઠ્યા. બધાને જ હવે આશા હોઈ છે કે તેઓ કાતીલ ને જરૂર પકડશે.થોડાજ સમય માં એક સ્કેચ આર્ટિસ્ટ ડિટેક્ટિવ રોય ના બારણે દસ્તક આપી. તેમને આવકાર્યા બાદ રોય એ તેમને સ્કેચ બનાવવા કહ્યું. કાળું ના કહ્યાં મુજબ આશરે એક કલાક બાદ ચિત્ર તૈયાર થઈ ગયું. સ્કેચ બરાબર છે તેની પુષ્ટિ કર્યા બાદ તે વ્યક્તિ પોતાનું તૈયાર કરેલું કામ ઇન્સ્પેક્ટર અજયના હવાલે કરી પાછો ગયો.ડિટેક્ટિવ રોય એ