સાથ નિભાના સાથિયા - 8

  • 2.6k
  • 1.3k

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૮ સરસ તને મજા આવી એ જાણીને મને ખુશી મળી.“તેજલ ક્યારે આવશે?”“ખબર નહીં તને હવે તેજલ સાથે વધારે ગમે છે એમ ને?” અને હસવા લાગ્યા.“શું તમે પણ. ના એવું જરાય નથી. હું તો એમને ક્યાં બહુ ઓળખું છું. એ તો મને એમને કહેવાનું છે હું પ્રદર્શનમાં આવીશ અને મને ક્યાં મળશે કેમ કે અહીંયા તો અમે સાથે ન જઈ શકીએ એટલે પૂછું છું? તમારી વહુ બની જઈશ પછી ચિંતા નહીં રહેશે. “ અને હસવા લાગી. "એ તો છે પણ તને તેજલ ગમે અને તેજલને તું ગમે.” "અચ્છા માસી. એ વાત બરાબર."ચાલો. હવે આપણે ઉભા થઈએ.“હા,હા.આજે કામમાં